શું તમે WhatsApp પર વીડિયો કોલ કરવા માંગો છો?…તો આ રીતે કરો

નવી દિલ્હી: શું તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન વડે WhatsApp પર વીડિયો કોલ કરવા માંગો છો? પરંતુ આ અત્યારે સંભવ નથી કારણ કે હજુ સુધી આ મેસેન્જરનું લેટેસ્ટ વર્જન ડાઉનલોડિંગ માટે પ્લેસ્ટોરમાં ઉપલબ્ધ નથી.

જો તમે WhatsApp પર વીડિયો કોલ કરવા માંગો છો તો શું કરશો? તમારે વીડિયો કોલ માટે WhatsAppનું લેટેસ્ટ વર્જન ડાઉનલોડ કરવું પડશે છે. લિંક છે http://apk.co/whatsapp/whatsapp 21680, અને આ પ્રકારે તમે WhatsAppના લેટેસ્ટ વર્જનને તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરો.

તમે પહેલીવાર APK ડાઉનલોડ કરી રહ્યાં છો તો તમારે આ પ્રકારની એરર આવશે કે “For security, your phone is set to block the installation of apps obtained from unknown sources.”

આ સમસ્યાના નિરાકરણ માટે તમારા ફોનના સેટિંગ સેક્શનમાં જઇ ત્યારબાદ Securityમાં જવું અને ત્યારબ અનનોન સોર્સને ઇનેબલ કરો.

આ પ્રકારે WhatsAppના માધ્યમથી વીડિયો કોલ કરી શકાશે. જો તમે WhatsApp પર કોઇપણ પ્રકારની વાતચીત કરો છો તે રેકોર્ડ પણ થશે. તમે તેન ઓડિયો અને વીડિયો કોલ બંને કરી શકો છો. જો કે તમે હાલ કોલ કરી શકશો નહી કારણ કે આ ફિચર અત્યારે ટેસ્ટિંગ ફેજ પર છે.

You might also like