શું તમે જાણો છો મહિલાઓ શા માટે કરે છે SEX?

શું તમે જાણો છો કે મહિલાઓ સેક્સ કેમ કરે છે… જો તમારો જવાબ ના હોય તો આજે અમે તમને જણાવીએ છીએ કે મહિલાઓ સેક્સ શા માટે કરે છે. આ વિષય પર એક યૂનિવર્સિટીએ એક અભ્યાસ કર્યો. આ સ્ટડીનું રિઝલ્ટ ચોંકાવનારું હતું. રિઝલ્ટ પ્રમાણે મહિલાઓ પુરુષો સાથે સેક્સ માત્ર એના માટે કરે છે કારણ કે એમની મેરેજ લાઇફમાં શાંતિ બની રહે. કેટલીક મહિલાઓ પુરુષોની સાથે દયાભાવ રાખવાને લઇને સેક્સ કરે છે. તો બીજી બાજુ કેટલીક મહિલાઓ પુરુષો પાસેથી મોંઘી ગિફ્ટ લેવા માટે સેક્સ કરે છે. આશરે અડધાથી વધારે મહિલાઓમાં રોમાન્સ અને પેશન પછી આવે છે.

એક પુસ્તકમાં આશરે 200 કારણોનો ઉલ્લેખ કર્યો છે. રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે મોટાભાગના પુરુષોને મહિલાએ સેક્શુઅલી અટ્રેક્ટિવ લાગે છે, જ્યારે મહિલાઓને પુરુષમાં એવી કોઇ વાત જોવા મળતી નથી. કેટલીક મહિલીઓએ માન્યું કે એ સેક્સ એના માટે કરે છે કારણ કે એમની લાઇફમાં શાંતિ બની રહે. તો બીજી બાજુ કેટલીક મહિલાઓએ કહ્યું કે સેક્સથી માઇગ્રેન અને માથાના દુખાવો દૂર થાય છે.

કેટલીક મહિલાઓ પોતાના સ્વાર્થ માટે સેક્સનો ઉપયોગ કરે છે. જેમ કે રૂપિયા માટે અને બીજી કિંમતો ચીજોને મેળવવા માટે. આશરે 10 મહિલાઓએ સ્વીકાર કર્યો કે એ લોકા ભેટના કારણે સેક્સ કર્યું. તો બીજી બાજુ કેટલીક મહિલાઓએ કહ્યું કે એમની પાછળ પુરુષોએ ખૂબ જ પૈસા ખર્ચ કર્યા હોવાથી સેક્સ કર્યું છે.

તો કેટલીક મહિલાઓએ જણાવ્યું કે એ લોકા સેક્સ એના માટે કરે છે કારણ કે પોતાની સેક્શુઅલ પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરી શકે.

You might also like