શું તમે પણ ઘરેથી કામ કરવાનું ઇચ્છો છો? તો આ જરૂર વાંચો . . .

નવી દિલ્લી: સ્માર્ટફોન, લપેટોપ અને બાકી ટેક્નોલોજીથી ઘરે બેઠાં કામ કરવું આજે એક સારો વિકલ્પ બની રહ્યો છે. જેના કારણે કલાકો ટ્રોફિક અને પ્રદુષણવાળા વાતાવરણમાંથી તમારો છૂટકારો થાય છે. એટલું જ નહિ, એના કારણે તમારા કામ કરવાના કલાકો પણ બચી જાય છે. એટલું જ નહિ, આ સાથે જ સ્ટ્રેસ, સ્લીપિંગ પ્રોબ્લેમ્સ પણ વધી જાય છે. આ સંશોધન હાલમાં જ યુએન દ્વારા ભારત સહિતાના 15 દેશોમાં કરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું છે.

યૂએન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એન્ડ યૂરોફન્ડના કોઓથર જોન મેસેન્જરનું કહેવું છે કે આ રિપોર્ટમાં જોવા મળ્યું છે કે મોર્ડન કોમ્યુનિકેશન ટેક્નોલોજી ફેસિલિટિઝ વર્ક લાઇફ કરવા માટે ઘણી સારી છે. પરંતુ ઘરેથી કામ કરવાથી વિપરિત અસર થાય છે.

આ સ્ટડી વર્ક્સના ઇંટર્વ્યૂ અને 10 યૂરોપિયન મેન્બર સ્ટેટ્સના એક્સપર્ટ, આર્જેન્ટિના બ્રાઝિલ, ઇન્ડિયા, જાપાન અને યૂએસ પર આધારિત હતો. રિસર્ચમાં જોવા મળ્યું છે કે અલગ અલગ પ્રકારના કર્મચારીઓના બહાર ઓફિશિયલ વર્ક કરવા દરમિયાન નવા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.

રિપોર્ટમાં જોવા મળ્યું છે કે જે લોકો ઘરેથી કામ કરે છે તેઓ માત્ર વધુ કલાકો સુધી કામ કરે છે એટલું જ નહિ પરંતુ ઘણા તણાવમાં પણ કામ કરે છે. એટલું જ નહિ, કામ કરવાના કલાકોને કારમએ એવા લોકોની ઊંઘ પણ ડિસ્ટર્બ રહેવા લાગે છે.

You might also like