શું તમે પણ underwear વગર જીન્સ પહેરો છો? તો જાણી લો કેટલીક વાતો

ઘણા બધા પુરુષો એવા હોય છે જેમને પેન્ટમાં અંડરવેર પહેરવો ગમતો નથી, એ લોકાને અંડરવેર ધોવાથી બતવા માંગે છે કે કોઇ બીજું કારણ હોઇ શકે છે. આજકાલ અંડરવેર વગર જીન્સ પહેરવું સામાન્ય વાત થઇ ગઇ છે. પરંતુ એને ના પહેરવો સ્વાસ્થ્ય માટે ઘણી ગંભીર સમસ્યા હોઇ શકે છે. જો તમે પણ અંડરવેર વગર જીન્સ પહેરો છો તો આ વાતો જરૂરથી જાણી લો.

1. પ્રાઇવેટ પાર્ટમાં ગંદકી
અંડરવેર વગર જીન્સ પહેરવાથી પ્રાઇવેટ પાર્ટમાં ગંદકી જામી જાય છે. જો તમે અંડરવેર પહેરવા માંગતા નથી તો ચોખ્ખું જીન્સ પહેરો.

2. જીન્સમાં ડાઘા
જ્યારે તમે અંડરવેર વગર જીન્સ પહેરો છો તો પસીનો જીન્સ દ્વારા શોષાય છે જેનાથી જીન્સમાં પસીનાના ડાઘા પડે છે.

3. સ્કીન છોલાઇ શકે છે.
અંડરવેર વગર ટાઇટ અને ફિટિંગ જીન્સ પહેરવાથી બેસતી વખતે કે ઊઠતી વખતે તમારી સ્કીન છોલાઇ શકે છે.એટલે તમે જો અંડરવેર પહેરતા નથી તો ઢીલું જીન્સ પહેરો.

4. શોપિંગ મોલમાં ટ્રાય કરશો નહીં.
જો તમે અંડરવેર પહેરતા નથી તો કોઇ પણ શોપિંગ મોલમાં જઇને બીજું જીન્સ ટ્રાય કરશો નહીં. કારણ કે એનાથી ગંદા બેક્ટેરિયા નવા જીન્સમાં પહોંચી જાય છે.

5. ફંગસ ઇન્ફેક્શન
જીન્સનું કપડું ભારે હોય છે જેના કારણે જીન્સની અંદરના શરીરનું તાપનમાન થોડું ગરમ અને હ્યૂમિડીટીથી ભરેલું હોય છે. એવામાં પસીનાના કારણે અને હ્યૂમિડીટીના કારણે પગમાં સરળતાથી ફઁગસ થવા લાગે છે, જે સ્કીનમાં રેસિસ અને સમસ્યાનું કારણ બને છે.

visit: http://sambhaavnews.com/

You might also like