બાથરૂમમાં ના રાખશો આ વસ્તુઓ!

728_90

કેટલાક લોકો બાથરૂમમાં સામાન મૂકવાનું પસંદ કરે છે પરંતુ કેટલાક લોકો એવી ચીજવસ્તુઓ રાખી દેતાં હોય છે જે જોવામાં બિલકુલ પણ સારી લાગતી નથી. કેટલીક ચીજવસ્તુઓ બાથરૂમમાં રાખવાથી ખરાબ થઇ જાય છે એટલા
માટે તેને બાથરૂમમાં રાખશો નહીં. આજે અમે તમને જણાવીશું એવી કેટલીક ચીજો માટે , જેને બાથરૂમમાં મૂકવી ખોટી છે. તો ચલો જાણીએ એવી કેટલીક વસ્તુઓ માટે…

1. મેકઅપનો સામા
બાથરૂમમાં મેકઅપનો સામાન બિલકુલ રાખવો જોઇએ નહીં. મેકઅપને રૂમ ટેમ્પ્રેચર પર જ સ્ટોર કરવો જોઇએ, બાથરૂમમાં દરેક વખતે ભેજ હોય છે, એવામાં મેકઅપનો સામાન ખરાબ થઇ જાય છે.

2. રેઝર બ્લેડ
કેટલાક લોકો રેઝર બ્લેડને બાથરૂમમાં રાખે છે. બ્લેડંસને ઉપયોગ કરતાં પહેલા બાથરૂમમાં રાખશો નહીં કારણ કે તેને ધૂળ લવાગી જાય છે. સારું રહેશે કે બ્લેડ્સને બાથરૂમની બહાર ડ્રેસિંગ એરિયામાં કોઇ જગ્યા પર સ્ટોર કરો.

3. દવાઓ
બાથરૂમમાં દવાઓ કોઇ દિવસ રાખશો નહીં, દવાઓને ઠંડી જગ્યા પર રાકવી જોઇએ. દવાઓ માટે મેડિકલ કેબિનેટ બનાવી લો.

4. રૂમાલ
બાથરૂમમાં ટોવલ રાખશો નહીં. બાથરૂમમાં ટોવલ રાખવાથી તેની પર બેક્ટેરિયા થવા લાગે છે, જેનાથી સ્કીન ઇન્ફેક્શન થાય છે.

You might also like
728_90