કાબૂમાં રાખો તમારી ઇચ્છાઓ અને દરરોજ SEX થી રહો દૂર

આજકાલ સેક્સ કરવું એક સામાન્ય વાત થઇ ગઇ છે. પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ બનવો નેચરલ વાત છે, પરંતુ આજે જે છોકરા-છોકરીઓ એક બીજાની સાથે લિવઇન રિલેશનશીપમાં રહે છે એમની વચ્ચે પણ સેક્સ થવું કોઇ મોટી વાત નથી. કહેવામાં આવે છે કે શારીરિક સંબંધ બાંધવાથી બંને એકબીજાની વધારે નજીક આવે છે, ગમે તેવો ઝઘડો થયો હોય તો પાર્ટનર બેડ પર આવીને એ ભૂલી જાય છે. પરંતુ કહેવાય છે ને હદથી વધારે કઇ સારું થાય નહીં, પ્રેમ પણ એવો જ દરરોજ sex કરવાથી નુકસાન થાય છે. જેમ કે હોર્મોસમાં ફેરફાર, રોજ રોજ સેક્સ કરવાથી કંટાળો આવી જવો.

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે સેક્સ કરવાથી લોકો ફિટ અને એક્ટિવ પણ રહે છે. તાજેતરમાં જ થયેલા એક રિસર્તમાં એ વાત સામે આવી છે કે દરરોજ શારીરિક સંબંધ બાંધવાથી ઘણા નુકસાન થાય છે એટલા માટે ગેપ શારીરિક સંબંધ હોવો જરૂરી છે. તો ચલો આજે અમે તમને જણાવીએ છીએ દરરોજ sex કરવાથી શું નુકસાન થાય છે.

દરરોજ શારીરિક સંબંધથી માણસ બોરિંગ થવા લાગે છે કારણ કે દરેક વ્યક્તિની સ્વાભાવિક પ્રવૃતિ હોય છે એ એક જ ચીજથી જલ્દી બોર થઇ જાય છે. એવામાં જો તમે તમારા સંબંધને વધારે રોમાંચક બનાવવા ઇચ્છો છો તો દરરોજ sex કરવાની આદત પાડશો નહીં, એનાથી તમને તમારી શારિરીક લાઇફ બોરિંગ નહીં લાગશે.

મહિલાઓમાં લગ્ન બાદ સેક્ હોર્મોનમાં ફેરફાર થાય છે. આવું સેક્સુઅલ રિલેશનના કારણે થાય છે. જો તમે ઇચ્છો છો કે તમને કોઇ શારીરિક સમસ્યા ના થાય તો એના માટે દરરોજ શારીરિક સંબંધ બાંધશો નહીં.

કેટલીક વખત તમને સેક્સુઅલ સંબંધી ઇન્ફેક્શન એસટીડી અને એસટીઆઇ હોય તો સેક્સ કરવાથી બચવું જોઇએ, નહીં તો આવું ઇન્ફેક્શન તમારા પાર્ટનરને પણ થઇ શકે છે.

ઘણી વખત એવું થાય છે કે તમે સેક્સ કરવાના પૂરા મૂડમાં હોવ છો પરંતુ તમારો પાર્ટનર એ સમયે સેક્સ કરવા માટે જરા પણ તૈયાર ના હોય ત્યારે ભૂલથી પણ શારીરિક સંબંધ બાંધશો નહીં.

You might also like