ઊંચાઈને આધારે બીમારીનાં જોખમનો તાગ મેળવતા કરાઇ મશીનની શોધ

વ્યક્તિની ઊંચાઈનો ચોક્કસ અંદાજ મેળવ્યા પછી તેના ડીએનએના આધારે હાર્ટ ડિસીઝ અને કેન્સર જેવી બીમારીઓના જોખમનો તાગ મેળવી શકે એવા મશીનની શોધ અમેરિકાના વિજ્ઞાનીઓએ કરી છે. એ મશીન માણસની હાઇટ, બોન ડેન્સિટી, શિક્ષણ મેળવવાની ક્ષમતા વગેરે ફક્ત વંશસૂત્ર પર આધારિત મુદ્દાની આગાહી કરી શકે છે.

આરોગ્યની બાબતમાં આગોતરી સાવધાનીનાં પગલે ડોક્ટરો સમયસર સારવાર શરૂ કરી શકે અથવા બીમારીને દૂર રાખી શકાય એ માટે આગાહીના ઉચિત સંદર્ભ પણ એ મશીન દ્વારા ઉપલબ્ધ થાય છે.

You might also like