લીંબુ અને બેકિંગ સોડાના મિશ્રણથી થાય છે આ જોરદાર ફાયદો

લીંબુને બેકિંગ સોડામાં મિક્સ કરીને ઉપયોગ કરવાથી તમને કેન્સર જેવી બીમારીઓથી બચવામાં મદદ મળે છે. આ એ ખાદ્ય પદાર્થોમાંથી એક છે જેને કેન્સરના વિરોધીના રૂપમાં લેબલ કરવામાં આવ્યું છે.

આ ખાદ્ય પદાર્થોમાં વિટામીન અને ખનિજોની સાથે સાથે અન્ય લાભકારી એન્જાઇમ પણ હોય છે, કેટલાક રોગને રોકવામાં મદદ કરે છે. સોડિયમ બાઇકાર્બોનેટમાં અડધું લીંબુ નિચોવાથી તમારી બીમરીઓનું એક સમાધાન માનવામાં આવે છે.

1. ક્ષારીકરણ
લીંબુ અને સોડિયમ બાઇકાર્બોનેટમનું મિશ્રણ શરીરને ક્ષારીકરણ કરવામાં મદદ કરે છે. આ એસિડોસિસ સામે લડવામાં મદદ કરે છે. જ્યારે શરીર વધારે એસિડ પેદા કરે છે. એટલા માટે લીવરને દેખભાળ કરવા માટે આ એક સારો ઉપાય છે.

2. પાચન
લીંબુ પાચનની સુવિધા આપે છે અને એમાં થોડો બેકિંગ સોડા નાંખવાથી પાચન તંત્રને સારી રીતે કામ કરવામાં મદદ મળે છે. આ પેટ ફૂલવા જેવી સમસ્યા સામે નિપટવા માટે એક સારા એસિડના રૂપમાં પણ કામ કરે છે.

3. લીવરની સફાઇ
આ ઉપાય લીવરને સાફ કરવામાં મદદ કરે છે અને એનાથી શરીરને વિટામીન સી, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ મળે છે.

4. કોલેસ્ટ્રોલ કંટ્રોલ
લીંબુ અને સોડિયમ કાર્બોનેટનું મિશ્રણ ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરના નિયમનમાં મદદ કરે છે અને હૃદય સ્વાસ્થયમાં સુધારો પણ કરે છે.

http://sambhaavnews.com/

You might also like