સહકર્મચારીઓ સાથે જમો અને ઉત્પાદનક્ષમતા સુધારો

ઓફિસ અવર્સમાં લંચ કે ડીનર વખતે તમે તમારા સહકર્મચારીઓ સાથે બેસીને જમતા હશો તો તેની અસર તમારી પ્રોડક્ટિવિટી પર પડી શકે છે. અમેરિકાની એક યુનિવર્સિટીએ કરેલા રિસર્ચ મુજબ ટીમ વર્કમાં કામ કરવાની જરૂર હોય તેવા પ્રોફેશનમાં પોતાના સહકર્મચારીઓ સાથે જમવું આપણી ઉત્પાદનક્ષમતા પર અસર કરે છે.

સાથે જમનારા સહ કર્મચારીઓ કટોકટીના સમયે વધુ સારાં કો ઓર્ડિનેશન સાથે ક્રાઇસિસ મેનેજમેન્ટ પણ કરી શકે છે. એકલા જમવાનું ઝટપટ પતાવીને કામે લાગતાં કર્મચારીઓ વચ્ચે કો ઓર્ડિનેશન હોતું નથી.

You might also like