શું KISS કરવાના આ 12 પ્રકારો જાણો છો?

1. ફ્રેંચ કિસ
આ દુનિયાભરમાં સૌથી ફેમસ કિસ છે. આ કિસનો અર્થ છે પેશન, ડિઝાયર અને ઇન્ટીમસી. આ કિસમાં ખાસ કરીને જીભનો ઉપયોગ કરવામાં આવે છે. આ કિસનો અર્થ હંમેશા સેક્સથી હોતો નથી. આ બંને પાર્ટનરની વચ્ચે પ્રેમના ઊંડાણને પણ વ્યક્ત કરે છે.

2. હેડ કિસ
સામાન્ય રીતે આ કિસ મેન્સ દ્વારા મહિલાના હાથ પર કરવામાં આવતી હોય છે. ખાસકરીને કોઇક સ્પેશિયલના હાથ પર. આ એ મહિલા પ્રત્યે સમ્માનનો ભાવ પણ દેખાડે છે.

3. નોઝ કિસ
સામાન્ય રીતે પેરેન્ટ્સ પોતાના બાળકોને આ કિસ કરે છે. પરંતુ તમારા માટે લિપકિસ સુધી મૂવ થવાની સારી રીત છે. આ સંબંધમાં ટ્રસ્ટ ફેક્ટર દેખાડે છે.

4. નિબલ કિસ
આ કિસમાં તમે તમારા પાર્ટનરને જે પણ બોડી પાર્ટ પર કિસ કરો છો, એની પર દાંતથી નાનું બાઇટ લો છો.

5. ચીક કિસ
બાળપણમાં તમને આ કિસ ખૂબ મળી હશે. ખૂબ સામાન્ય વાત છે કોઇ પણ બાળકના ગાલને પ્રેમથી ખેંચ્યા બાદ કિસ કરવી. પરંતુ તમારી પહેલી ડેટ માટે આ સેફ અને બેસ્ટ વિકલ્પ છે.

6. ફોરહેડ કિસ
કિસનો આ પ્રકાર દરેક લોકોને પસંદ હોય છે. જ્યારે પણ તમે કોઇને આ કિસ કરો છો તો એ પોતાની જાતને ખૂબ જ સ્પેશિયલ ફીલ કરે છે.

7. વેમ્પાઇર કિસ
આ કિસ તમે તમારા પાર્ટનરની ગરદન પર કરો છો. સોફ્ટ બાઇટનો એક ખાસ ભાગ હોય છે.

8. લિઝાર્ડ કિસ
બીજી બધી કિસની સરખામણીમાં આ કિસ વેટ હોય છે. એમાં તમે લિપ્સનો ઉપયોગ ના કરીને માત્ર તમારી જીભનો ઉપયોગ કરો છો.

9. આઇલિડ કિસ
આ કિસ ફોરહેડનો આગળનો સ્ટેપ છે. એક સ્વીટ ટચની સાથે આ તમને રોમાન્સથી ભરી દે છે. એમાં તમે તમારા પાર્ટની પાંપણ પર કિસ કરો છો.

10. સિંગલ લિપ કિસ
આ કિસ દરમિયાન પાર્ટનર એકબીજાને માત્ર લિપ પર કિસ કરે છે. આ કેઝ્યુલ કિસથી વધારે ઇન્ટીમેન્ટ હોય છે. કારણ કે બંને પાર્ટનરે માત્ર એક જ જગ્યા પર ફોકસ કરવાનું હોય છે.

11. બટરફ્લાઇ કિસ
કિસ કરવાનો આ સ્વીટ અને યૂનિક રીત છે. એમાં તમે તમારા પાર્ટનરને ખૂબ જ લાઇટ કિસ કરો છો અને વચ્ચે વચ્ચે તમારી પલકો ઝપક્યા કરે છે.

12 ઇયરલોબ કિસ
એમાં તમે તમારા પાર્ટનપના ઇયરબોલને લિપ્સની વચ્ચે લઇને દાંતથી હલ્કું બાઇટ કરો છો.

http://sambhaavnews.com/

You might also like