આ દિવાળીએ મીઠાઇમાં ખાવ આઇફોન, રોકેટ અને બોમ્બ

દિવાળીના તેહવારમાં સ્વિટમાર્ટમાં અવનવી મીઠાઇઓની ભરમાર આવી પડે છે ત્યારે આ વખતે મીઠાઇઓમાં બદલાતા સમય સાથે આઇફોન સ્વિટ, રોકેટ સ્વિટ અને વિવિધ પ્રકારના બોમ્બની મીઠાઇની બોલબાલા જોવા મળી રહી છે. એટલે કે દર વર્ષે આપણે જે ફટાકડા ફોડીને વાતાવરણને પ્રદૂષિત કરતા હતા તે ફટાકડા હવે માવાની મીઠાઇ સ્વરૂપે મોઠાનો સ્વાદ વધારશે.

લોકોને પોતાને ત્યાંથી મીઠાઇ ખરીદવા માટે આકર્ષવા માટે સ્વિટ માર્ટમાં સ્પર્ધા જામી છે. ત્યારે કંદોઇને ત્યાં આવા અનવા નામ સાથે અને અવનવા આકારની મીઠાઇઓ તૈયાર થઇ રહી છે. પારંપરિક મીઠાઇઓ સાથે ફટકાડાની મીઠાઇઓ આ વખતે ગ્રાહકોમાં વધારે આકર્ષણ ઉભુ કરી રહ્યું છે. ફટાકડા ઉપરાંત વિવિધ દિવાના શેપમાં પણ વિવિધ મીઠાઇઓ હલવાઇ દ્વારા બનાવવામાં આવી છે. કેટલીક દુકાનોમાં તો સ્માર્ટફોનના શેપમાં પણ મીઠાઇઓ બની છે. તો આઇફોને પણ મીઠાઇની શ્રેણીમાં પોતાનું આગવું સ્થાન જમાવી દીધું છે. હાલ કોર્પોરેટમાં મીઠાઇ ગિફ્ટમાં આઇફોન અને સ્માર્ટ ફોનની મીઠાઇનું ચણલ વધારે જોવા મળી રહ્યું છે.

ચોકલેટ અને પેસ્ટ્રી જેવી મીઠી આઇટ્મ્સ સામે આ અવનવા આકારની મીઠાઇઓની બોલબાલા આ વખતે જોવા મળી રહી છે. તો આ વખતે તમે કોઇને ત્યાં નવા વર્ષમાં મહેમાન થઇને જાવ અને મીઠાઇની પ્લેટમાં વિવિધ પ્રકારના બોમ્બ જોઇને ચોકી ન જતા કારણકે આ વખતે માર્કેટમાં આજ મીઠાઇ ધૂમ મચાવી રહી છે. તો તમે પણ લઇ આવો આ યુનિક મીઠાઇને તમારા ઘરે..

દલાતા સમય સાથે આઇફોન સ્વિટ, રોકેટ સ્વિટ અને વિવિધ પ્રકારના બોમ્બની મીઠાઇની બોલબાલા જોવા મળી રહી છે. એટલે કે દર વર્ષે આપણે જે ફટાકડા ફોડીને વાતાવરણને પ્રદૂષિત કરતા હતા તે ફટાકડા હવે માવાની મીઠાઇ સ્વરૂપે મોઠાનો સ્વાદ વધારશે.
લોકોને પોતાને ત્યાંથી મીઠાઇ ખરીદવા માટે આકર્ષવા માટે સ્વિટ માર્ટમાં સ્પર્ધા જામી છે. ત્યારે કંદોઇને ત્યાં આવા અનવા નામ સાથે અને અવનવા આકારની મીઠાઇઓ તૈયાર થઇ રહી છે. પારંપરિક મીઠાઇઓ સાથે ફટકાડાની મીઠાઇઓ આ વખતે ગ્રાહકોમાં વધારે આકર્ષણ ઉભુ કરી રહ્યું છે. ફટાકડા ઉપરાંત વિવિધ દિવાના શેપમાં પણ વિવિધ મીઠાઇઓ હલવાઇ દ્વારા બનાવવામાં આવી છે. કેટલીક દુકાનોમાં તો સ્માર્ટફોનના શેપમાં પણ મીઠાઇઓ બની છે. તો આઇફોને પણ મીઠાઇની શ્રેણીમાં પોતાનું આગવું સ્થાન જમાવી દીધું છે. હાલ કોર્પોરેટમાં મીઠાઇ ગિફ્ટમાં આઇફોન અને સ્માર્ટ ફોનની મીઠાઇનું ચણલ વધારે જોવા મળી રહ્યું છે.

ચોકલેટ અને પેસ્ટ્રી જેવી મીઠી આઇટ્મ્સ સામે આ અવનવા આકારની મીઠાઇઓની બોલબાલા આ વખતે જોવા મળી રહી છે. તો આ વખતે તમે કોઇને ત્યાં નવા વર્ષમાં મહેમાન થઇને જાવ અને મીઠાઇની પ્લેટમાં વિવિધ પ્રકારના બોમ્બ જોઇને ચોકી ન જતા કારણકે આ વખતે માર્કેટમાં આજ મીઠાઇ ધૂમ મચાવી રહી છે. તો તમે પણ લઇ આવો આ યુનિક મીઠાઇને તમારા ઘરે.

You might also like