જાણો તમારી કમરના આ ડિમ્પલ અને હોલનો શું મતલબ છે?

તમે ગાલ પર પડતાં ડિમ્પલ માટે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે તમારી કમરના ડિમ્પલ માટે વિચાર્યું છે કે તે હોવાનો મતલબ શું છે? નથી જાણતા તો ચલો તમને જણાવીએ છીએ તમારી કમરની પાછળ પડી રહેલા આ ડિમ્પલનો શું મતલબ છે.

BACK

આ કમરના ડિમ્પલને રોમનમાં વીનસ અથવા અપોલો કહે છે. આને બટ ડિમ્પલ પણ કહેવામાં આવે છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ કમરની ડિમ્પલ બધા પાસે હોતા નથી. આ ગોડ ગિફ્ટેડ હોય છે. તમે ગમે તેટલું જીમ કરો કે એક્સરસાઇઝ કરો ડિમ્પલ તમારા કમર પર બની શકેશ નહીં.

BACK-2

જે લોકો પાસે આ ડિમ્પલ હોય છેતેને ઘણા લકી માનવમાં આવે છે. કહેવામાં આવે છે કે જેની પાસે આ બટ ડિમ્પલ હોય છે તે લોકો ઘણા સુંદર પણ હોય છે. મોટાભાગે આ બટ ડિમ્પલ છોકરીઓની કમર પર જ હોય છે. આ લકી પણ હોય છે. આનો એક મતલબ એમ પણ થાય છે કે આ લોકોની બોડી ઘણી હેલ્ધી હોય છે. તેમજ તેમનું બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે.

BACK-1

આ રિસર્ચમાં આ વાત પણ સામે આવી છે કે જમની પાસે બટ ડિમ્પલ હોય છે તે લોકો ઘણા સેક્સી હોય છે. તે લોકો સેક્સમાં સારું ક્લાયમેક્સ પણ મેળે છે.

જો તમારી કમર પર પણ આવા ડિમ્પલ હશે તો તમારામાં પણ આ વધી ખૂબિઓ હશે.

You might also like