શું તમે જાણો છો ટૂથપેસ્ટથી થઇ શકે છે મોટુ નાક નાનુ?

કેટલાક લોકો પોતાની નાકના શેઇપથી ખુશ હોતા નથી. ખાસ કરીને નાકની સાઇઝ વધારે પડતી મોટી હોય તો ચહેરાનો આકાર એટલો આકર્ષક લાગતો નથી. કહેવાય છે કે ચહેરાની સુંદરતા તેની નાકનક્ષી પર આધારીત હોય છે. ત્યારે મોટુ નાક ચહેરાની સુંદરતા પર ગ્રહણ લગાડી શકે છે.

કેટલાક લોકો જન્મથી જ સુંદર હોય છે. પરંતુ કેટલાક લોકોની સુંદરતમાં કેટલાક અયોગ્ય ડાઘ હોય છે. જેમ કે રંગ શ્યામ હોવો. શરીરના કોઇ અંગનો આકાર મોટો હોવો. જેમાં વ્યક્તિની કોઇ જ ભૂલ નથી હોતી. આવી પરિસ્થિતીઓ માટે એટલે વધારે પડતું મોટું નાક કે પછી શરીરના કોઇ પણ અંગને આકારમાં લાવવા માટે લોકો સર્જરીનો સહારો લેતા હોય છે. ત્યારે ઘરમાં જ એવી કેટલીક વસ્તુઓ હોય છે જેની મદદથી તમે કુદરતી તમારા શરીરના અંગોના આકારમાં પરિવર્તન લાવી શકો છો. માત્ર શરત એટલી હોય છે આપણે તેને યોગ્ય રીતે અપલ્યા કરવું જોઇએ. હવે તમારા મોટા નાકને નાનું બનાવવાનો એક સરળ ઉપાય અમે તમને અહીં બતાવવા જઇ રહ્યાં છે.

આપણા બધાના ઘરે ટૂથ પેસ્ટ તો હોય જ છે. પરંતુ તમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે ટૂથ પેસ્ટ દાંતોની સફાઇ ઉપરાંત અન્ય રીતે પણ ઉપયોગી છે. આજે અમે તમને ટૂથ પેસ્ટનો અનોખો અને અસરકારક ફાયદો બતાવીશું. જેના નિયમિત ઉપયોગથી તમારૂ મોટુ નાક પણ નાનુ થઇ જશે.

એક ચમચી ટૂથપેસ્ટ, એક ચમચી તાજુ પીસેલુ આદુ અને 1 ચમચી Apple cider vinegar  આ ત્રણેયને એક કાચની વાટકીમાં નિકાળો અને બરોબર મિક્સ કરી લો. હવે બ્રશની મદદથી નાક પર તેને લગાવો. અડધો કલાક સુધી આ લેપ નાક પર લગાવી રાખો. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરાને સાફ કરી લોય. રોજ આ મિક્ષણ નાક પર લગાવો. દસ દિવસમાં ચોક્કસથી ફાયદો થશે.

You might also like