જુઓ કોકીલાની સંસ્કારી ‘ગોપીવહુ’ના હોટ બીચ પોઝ

મુંબઇઃ ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી વહુના કેરેક્ટરથી ઘર ઘરમાં જાણીતી થયેલી દેવોલિના ભટ્ટાચાર્જી ઘર ઘરમાં જાણીતી છે. નાના પડદે કોકીલાની આ સંસ્કારી વહુ અનેક સાસુ અને વહુ માટે આદર્શ છે. gopi-2

સિરીયલમાં તે હંમેશા સાડીમાં અથવા તો પંજાબી સૂટમાં જોવા મળી છે. ત્યારે હાલ તેના હોટ બિચ ફોટોગ્રાફ્સ ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે.

gopi

દેવોલિના હાલ મલેશિયામાં છે. જ્યાં તે એકદમ હોટ અવતારમાં જોવા મળી રહી છે.

gopu3જેના બોલ્ડ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.તે ત્યાં ટેલી કેલેન્ડર 2017ના ફોટો શૂટ માટે ગઇ છે. જો કે દેબોલિનાના આ અવતારને જોઇને તેના ફેન્સ હેરાન છે.

gopiતેઓએ ક્યારે પણ દેબોલિનાને આ અવતારમાં જોઇ નથી.  gopi4

home

You might also like