ઉર્જિત પટેલનો ભરોસો: પડતી છતાં GDPમાં ફરીથી આવશે ચઢતી

નવી દિલ્લી: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલને ભારતીય અર્થતંત્રમાં હાલમાં આવેલી પડતી છતાં સારી ચઢતી આવવાનો ભરોસો છે. જ્યારે નોટબંધીથી આવનારા સમયમાં થનારા મોટા ફાયદાની પણ તેમણે ગુણગાન ગાયા હતા.

શુક્રવારે તેમણે કહ્યું કે 500 અને 1000ની જૂની નોટ ચલણમાંથી બહાર કર્યા બાદ ભારતના આર્થિક વિકાસ દરમાં જોરદાર સુધારો આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના કાળમાં વેપાર સંરક્ષણવાદ વધવાની સંભાવના વચ્ચે પટેલે હજી પણ ગ્લોબલાઇઝેશનને ચાલું રાખવાની મજબૂત આશા વ્યક્ત કરી અને ફ્રી ટ્રેડથી ભારતને થયો ફાયદો મળ્યો છે.

મળતી માહિતી પ્રમાણે જૂની બેકાર થઈ ચૂકેલી 86 ટકા નાણાંકીય ચલણથી બહાર આવ્યા બાદ ફાયદો સામે આવવામાં સમય લાગશે અને આ ફાયદાને પાક્કો કરવા માટે ઘણા કામ હજી બાકી છે.

રિજર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલને એક સવાલના જવાબમાં કહીએ તો ઊંચા વિકાસ દર ત્યારે સંભવ છે જ્યારે પાયાકીય સુધારો કરવામાં જેમાં ભૂમિ-શ્રમ સાથે જોડાયેલા શામેલ છે.

You might also like