ડિમાન્ડિંગ બોસ હોય તેવા કર્મચારીની માંદગીની રજાઅો વધુ હોય

જે કંપનીમાં બોસ ડેડ લાઈન માટે પ્રેશર કરતા હોય તેમજ વધુ પડતું કામ કરાવતા હોય તેવા કર્મચારીઅો ખૂબ જ વર્કપ્રેશર અનુભવે છે. લાંબા ગાળે અા વસ્તુ નુકસાનકારક સાબિત થાય છે. સંશોધકોનું કહેવું છે કે જે સિ‌િનયર તેમના સ્ટાફને ફરજ કરતાં વધુ કામ કરવા પ્રેશર કરે છે તે કર્મચારીઅોમાં ‌િસક લીવનું પ્રમાણ વધુ હોય છે. નોર્વીચની યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે અાવા કર્મચારીઅોના શરીરની અાંતરિક વ્યવસ્થાઅો લાંબા ગાળે બગડે છે અને તેઅો અનેક રોગને અામંત્રણ અાપે છે.

You might also like