દિલ્હીના નરેલા વિસ્તારમાં ભીષણ આગ, 25 ફાયર ફાઇટર ઘટનાસ્થળે, 4નાં મોત

દિલ્હીના નરેલામાં પગરખા બનાવતી ફેકટરીમાં ભીષણ આઘ લાગતાં 4 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે આગ બેકાબૂ થતાં 25થી વધુ ફાયરફાઇટર ઘટનાસ્થળે આગુ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આગ એટલી ભયંકર છે કે 4 માળની પ્લાસ્ટિકના પગરખાની ફેકટરી સંપૂર્ણ ઝપેટમાં આવી ગઇ છે.

જો કે આ આસપાસની બિલ્ડિંગોમાં ફેલાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જેથી આસપાસના લોકોને પણ એલર્ટ કરી દેવાયા છે.

You might also like