દિલ્હીવાસીઓને કેજરીવાલ સરકારનો ઝટકો, પાણીની કિંમતમાં 20%નો કર્યો વધારો

ન્યૂ દિલ્હીઃ કેજરીવાલ સરકારે દિલ્હીવાળાઓને ઘણો જ મોટો ઝટકો આપતા પાણીનાં ભાવમાં 20 ટકાનો વધારો કરી દીધો છે. તમને જણાવી દઇએ કે મંગળવારે આ નિર્ણય કેજરીવાલની મંજૂરી હેઠળ દિલ્હી જળ બોર્ડે દ્વારા લેવામાં આવ્યો છે.

જો કે જે લોકો પ્રતિ માસ 20,000 લીટર સુધી પાણીનો ઉપયોગ કરે છે તેમનાં ઉપર આ નિર્ણય લાગુ નહીં પડે. એટલે કે એમણે પાણી મફ્ત નહીં મળે. આ પ્રકારે સરકારે 20 હજાર લીટર સુધી પાણીનો ઉપયોગ કરનારા લોકો માટે ત્રીજા વર્ષે પણ પાણી ફ્રી રાખ્યું છે.

હવે જળ બોર્ડનાં આ નિર્ણય પર રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે. જળ બોર્ડનાં સભ્ય અને બીજેપીનાં પાર્ષદ જયપ્રકાશે જણાવ્યું કે જ્યારે બોર્ડે પાણીનાં ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી ત્યારે એ સમય દરમ્યાન કેજરીવાલ પણ બેઠકમાં હાજર હતાં અને એમની મંજૂરી દ્વારા જ ભાવવધારો કરવામાં આવ્યો છે.

ત્યાં જ બીજી બાજુ દિલ્હી સરકારમાં મંત્રી અને જળ બોર્ડનાં સભ્ય કપિલ મિશ્રાએ પણ કેજરીવાલ પર ટ્વિટ કરીને પ્રહાર કરતાં કહ્યું કે-

You might also like