DRDOમાં પડી છે Vacancy, ઇન્ટરવ્યું દ્વારા કરાશે પસંદગી

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (DRDO) માં ટ્રેડ અપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઇન્ટરવ્યુંની તારીખ 14 માર્ચ છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છતા હોય તે નીચે આપેલ જાણકારી જાણી લે.

જગ્યા : 30 પદ માટે, જેમાં વેલ્ડર, લાઇબ્રેરી આસિસ્ટન્ટ અને અન્ય પદ પર ભરતી કરાશે

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં ITI સર્ટિફિકેટ મેળવેલ હોવો જોઇએ.

ઉંમર : DRDOના નિયમ અનુસાર

ફી : ઉમેદવાર માટે કોઇ ફી નથી. (વધારે જાણકારી માટે આધિકારીક વેબસાઇટ drdo.gov.in પર જવું)

જોબ લોકેશન : કોચ્ચિ (કેરલા)

ઇન્ટરવ્યું : ઇચ્છુક ઉમેદવાર જરૂરી ડોકયુમેન્ટ સાથે નીચે આપેલા સરનામે હાજર રહે.

DROMI, NPOL (Landmark – Near SBI NPOL Thrikkakara Branch, Kochi)

You might also like