વડોદરાની તેજસ વિદ્યાલયે વાલીઓ સામે કર્યો રૂ.10 કરોડનો બદનક્ષીનો દાવો

વડોદરાઃ શહેરમાં આવેલ તેજસ વિદ્યાલય દ્વારા કરાયેલ બદનક્ષીનાં દાવા સામે વાલીઓએ દાવો રદ કરવા સિવિલ કોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર વધુ સુનાવણી આગામી 26 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.

તેજસ વિદ્યાલયે 14 વાલીઓ સામે બદનક્ષીનો રૂ.10 કરોડનો દાવો કર્યો હતો. જેની સામે વાલીઓએ દાવો રદ કરવા સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી સિવિલ કોર્ટે 26 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી.

વડોદરાની તેજસ વિદ્યાલય દ્વારા બદનક્ષીનાં દાવાનો મામલો
વાલીઓએ સિવિલ કોર્ટમાં દાવો રદ કરવા કરી અરજી
તેજસ વિદ્યાલયે 14 વાલીઓ સામે કર્યો 10 કરોડનો બદનક્ષીનો દાવો
વધુ સુનાવણી 26 ફેબ્રુઆરીએ હાથ ધરશે

You might also like