કાંસમાં દીપિકા પાદુકોણનો હોટ અંદાજ, સામે આવ્યા ફોટા

મુંબઇઃ 70માં કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ભવ્ય શરૂઆત થઇ ગઇ છે. જેમાં બોલિવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય, સોનમ કપુર અને દીપિકા પાદુકોણ જવાના છે. દીપિકા આજે રેડ કાર્પોટ પર જોવા મળી હતી. જેમાં તેનુ હોટ લૂક સામે આવ્યું છે. ઇન્ટાગ્રામ પર દીપિકાએ પોતા ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા છે. રેડ કલરના ગાઉનમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

PunjabKesari

PunjabKesari

દીપિકા આ ફેસ્ટિવલમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. ત્યાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ ફેસ્ટિલમાં છેલ્લાં 15 વર્ષથી હાજરી આપી રહી છે.

You might also like