મિલરે ગરમીને તો માત આપી, પરંતુ…

ગઈ કાલે ઇન્દોરમાં પંજાબ અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ હતી. મેચ પહેલાં પંજાબની ટીમે ઇન્દોરની ૪૧ ડિગ્રી કરતાં વધુ ગરમીમાં પ્રેક્ટિસ કરી હતી. પંજાબના ડેવિડ મિલરે શર્ટ કાઢીને પ્રેક્ટિસ કરી હતી, તેણે ગરમીને તો માત આપી હતી, પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો.
http://sambhaavnews.com/

You might also like