દાર્જિલીંગ..પર્વતોની વચ્ચે આવેલુ સુંદર શહેર

ભારતીય ફિલ્મોમાં દાર્જિલીંગ તમે અનેક વખત જોયું હશે. અહીંયા એક નાનકડી રેલવે સેવા છે જે પર્વતોમાંથી પસાર થાય છે. તેમાં બેઠાં બેઠાં તમે પ્રકૃતિના સુંદર દ્રશ્યોનો આનંદ માણી શકો છે. દાર્જિલીંગ પશ્ચિમ બંગાળમાં આવેલું એક હિલ સ્ટેશન છે જેનાં પર્વતોની તમામ ટોચો લગભગ બરફથી ઢંકાયેલી જોવા મળે છે. લઘુ હિમાલય એટલે કે મહાભારત પર્વતશ્રેણીમાં આવેલું દાર્જીલિંગ સ્વર્ગ સમાન છે.દાર્જિલીંગ ચાના બગીચા માટે આખી દુનિયામાં જાણીતું છે.

You might also like