આ ઝાડના પાંદડા ખાવ, દૂર થઇ જશે કેન્સર

છત્તીસગઢના કોસિયા જિલ્લામાં દહીમન નામનું આ ઝાડ ખૂબ જ ચર્ચામાં છે. આ ઝાડના પાન સંજીવની બૂટીનું કામ કરે છે. એનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બિમારીઓને ઠીક કરી શકાય છે. અત્યાર સુધી ઘણા લોકોને એના પાંદડાથી આરામ પણ મળ્યો છે. આ ઉપરાંત એનાથી માનસિક પીડા, બ્લડ પ્રેશર અને કમળાની બિમારીઓને પણ ખતમ કરી શકાય છે.

આ ઝાડના આ ગુણોના કારણે હવે એના સંરક્ષણની પ્રક્રિયા પણ ઝડપથી શરૂ થઇ ગઇ છે. વન વિભાગ દ્વારા એના છોડને દિલ્હીના સંસદ ભવન સુધી પહોંચાડવામાં આવ્યો છે. જો કે આ ઝાડની ઓળખ દરેક લોકોને ખબર નથી. જેનાથી હજુ એટલી એની માંગણી થઇ નથી. આ ઝાડના પાનની ખાસિયતો પણ ઘણી અનોખી છે.

એના પાંદડા પર કંઉ પણ લખશો તો એની જાતે જ ઉપસાઇને આવશે. તો બીજી બાજુ એને લઇને એવી માન્યતા પણ છે કે આ ખઊબ જ જૂનું ઝાડ છે. એ સમયે ગુપ્તચરો આ પાન પર સંદેશ આદાન પ્રદાન કરવામાં આવતાં હતાં. આ સંદેશ આજે પણ આ પાંદડા પર સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. જેને વાંચવું ખૂબ જ સરળ છે.

You might also like