એટલા માટે ફાયદાકારક હોય છે સાઇકલિંગ

કોઇ પણ એક્સરસાઇઝ શરીર માટે સારી હોય છે પરંતુ કેટલીક એક્સરસાઇઝ એવી હોય છે જે માત્ર એક્સરસાઇઝ જ નહીં પરંતુ તમારા આવવા જવાનું સાધન પણ હોય છે. હાલમાં ઘણા બધા દેશો લોકો આવવા જવા માટે સાઇકલિંગનો ઉપયોગ કરે છે. એનાથી પ્રદૂષણ પણ ઓછું થાય છે અને સ્વાસ્થ્ય માટે સારી કસરત પણ થઇ જાય છે. તાજેતરમાં જ થયેલા એક રિસર્ચમાં પણ સાઇકલિંગ કરવાના ફાયદા માટે જાણકારી આપવામાં આવી છે.

યૂકેમાં 22 વિવિધ ભૌગોલિક સ્થળોથી 2,50,000 થી વધારે લોકોએ એક સંશોધનમાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. શોધકર્તાઓએ એ લોકાને પસંદ કર્યા જે લોકા બાઇક, ચાલવાનો અથવા કામ માટે ગાડીનો ઉપયોગ કરતાં હતા અને કાર્ડિયોવેસ્કુલર રોગ અને કેન્સર, એવી બીમારીઓ અને દરેક કારણોનો મૃત્યુદરથી થનારા મૃત્યોનું મૂલ્યાંકન કર્યું.

સંશોધનકર્તાએ જાણ્યું કે જે લોકો સાઇકલ ચલાવીને કામ પર જતાં હતાંએ લોકામાં સીવીડી અને મૃત્યુદર નો દર ખૂબ ઓછો હતો, હકીકતમાં આ પરિણામોમાં એમને જ સૌથી વધારે જોખમ હતા. સાથે સાથે કેંસર અને દરેક કારણના મૃત્યુદરનું જોખમ પણ ઓછું હતું.

http://sambhaavnews.com/

You might also like