Categories: Sports Top Stories

CWG 2018: ભારતને ત્રીજો ગોલ્ડ, સતીશ શિવલિંગમે વેઇટલિફટીંગમાં જીત્યો

ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018 હજી સુધી ભારતીય એથલીટોએ સારી શરૂઆત કરી છે. રમતના ત્રીજા દિવસે વેઇટલિફટર સતીશ શિવલિંગમે મેન્સની 77 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતે ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સહિત કુલ પાંચ મેડલ જીત્યા છે. ભારતે આ બધા મેડલ વેઇટલિફટિંગમાં જીત્યા છે.

આ સાથે ભારત મેડલ જીતનાર દેશમાં ત્રીજા સ્થાને છે. આવામાં ભારતીય એથલેટિકોની આશા વધી રહી છે.  ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારતે મલેશિયાને 3-0થી પરાજય આપ્યો હતો. ભારતીય હોકી મેન્સ ટીમ પૂલ બીમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. જ્યારે મહિલા 63 કિગ્રામાં વંદન ગુપ્તા, જ્યારે મેન્સમાં 85 કેજીમાં આર. વેંકટ રાહુલ ઉતરશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારત તરફથી વેઇટલિફટિંગમાં સંજીતા ચાનુએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જ્યારે મીરા ચાનુએ પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

divyesh

Recent Posts

પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે: ભાજપે પહેલી યાદીમાં યુપીના છ સાંસદનાં નામ કાપ્યાં

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ધૂળેટીની સાંજે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પહેલી યાદીમાં ઉત્તરપ્રદેશના ૨૮ ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપે યુપીના…

5 mins ago

એર સ્ટ્રાઇકમાં 300 લોકો માર્યા ગયા હોય તો સરકાર પુરાવા આપેઃ સામ પિત્રોડા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નિકટના મનાતા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ પુલવામા હુમલા અને ત્યાર બાદના એર સ્ટ્રાઇકને…

19 mins ago

કાશ્મીરમાં ૨૪ કલાકમાં ચાર એન્કાઉન્ટરઃ લશ્કરના કમાન્ડર સહિત પાંચ આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૨૪ કલાકમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ચાર કેસ સામે આવ્યા છે. તાજેતરનું એન્કાઉન્ટર શોપિયા જિલ્લાના ઈમામ શાહબમાં શરૂ થયું…

28 mins ago

ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટઃ ૪૪નાં મોત

(એજન્સી) બીજિંગ: પૂર્વ ચીનના યાન્ચેંગમાં ગઈ કાલે એક કેમિકલ પ્લાન્ટમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. તેમાં અત્યાર સુધી ૪૪ લોકો મૃત્યુ…

29 mins ago

ઈરાકના મોસૂલમાં નૌકા દુર્ઘટનામાં 61 મહિલાઓ સહિત 94નાં મોત

(એજન્સી) બગદાદ: ઇરાકમાં મોસૂલ શહેર નજીક ટીગરીસ નદીમાં એક નૌકા ડૂબવાથી ઓછામાં ઓછા ૯૪ લોકોનાં મોત થયાં છે. અધિકારીઓ દ્વારા…

55 mins ago

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

2 days ago