નોટબંધી અંગે પૂનમ પાંડેએ ટ્વિટર પર શેર કર્યો વીડિયો : જોઇને ચોંકી જશો તમે

નવી દિલ્હી : બોલિવુડની કંટ્રોવર્સિયલ મોડલ અને અભિનેત્રી પુનમ પાંડે સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે. તે પોતાનાં બોલ્ડ વીડિયો, તસ્વીરો અને નિવેદનોનાં કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેના ફેન્સ પણ પુનમાં હોટ વીડિયોની રાહ જોઇને જ બેઠા હોય છે. પુનમ પાંડેએ નોટબંધી પર પણ એક વીડિયો શેર કર્યો હતો. જે તેના ફેન્સને ખુબ જ પસંદ પડ્યો હતો.

ટ્વિટર પર શેર કરવામાં આવેલાઆવીડિયોને અત્યાર સુધી 150 કરતા પણ વધારે રિટ્વિટ અને લગભગ 500 લાઇક મળી ચુકી છે. વીડિયોમાં 100 રૂપિયાનું મહત્વ શું છે તે દેખાડવામાં આવ્યું છે. 30 સેકન્ડનો આ વીડિયો ખુબ જ રસપ્રદ અને ફની છે. પૂનમે વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે, આ હજી મને હમણાથી જ કોઇએ વ્હોટ્સએફમાં મોકલ્યો.

હાલમાં જ પૂનમની શોર્ટ ફિલ્મ ધ વીકેંડ રિલીઝ થયો છે. જેને તેના ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યો. આ ફિલ્મ ખુબ જ બોલ્ડ છે જેની સ્ટોરી હોરર છે. આ દિલ્હીનાં એક બિન્દાસ કપલની આસપાસ વણવામાં આવી છે. હાલમાં જ પુનમ વર્ચ્યુઅલ રિયાલીટી સેટથી પોર્ન વીડિયો જોવાનાં કારણે પણ તે છવાઇ ગઇ હતી. પુનમે યુટ્યુબર પર થ્રીસમ પોર્ન જોઇ રહી હોય તેવો એખ વીડિયો શેર કર્યો હતો.

 

You might also like