રોજ એક કપ કોફી પીવો અને અાયુષ્યમાં વધારો કરો

રોજ એક કપ કોફી પીવાથી તમારું અાયુષ્ય વધે છે તેવું અમેરિકાના સંશોધકોનું કહેવું છે. સંશોધકોનું કહેવું છે કે મોટી ઉંમરે શરીરમાં ક્યાંય પણ ઈન્ફ્લેમેશન, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસિઝ અને કોફી પીવાને સંબંધ છે. સંશોધકોનું કહેવું છે કે મોટી ઉંમરના લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર એટલે કે હૃદયને લગતા રોગો અચાનક થાય છે. તેને લીધે કાર્ડિયોવેસ્ક્યુલર પ્રોબ્લેમ થવાનું જોખમ વધે છે, પરંતુ જે લોકો કોફી પીતા હોય તેમને અચાનક જ અાવા કોઈ પ્રોબ્લેમ થતાં નથી. કેફીન યુક્ત કોફી પીવાથી રક્તવાહિનીઓમાં બ્લોકેજ કરતા ઘટકો સામે ફાઈટ થઈ શકે છે અને તેથી અાવરદા લંબાય છે.
http://sambhaavnews.com/

You might also like