આવી રીતે બનાવો ડૉનટ આઈસ્ક્રીમ સેન્ડવીચ…

કેટલા લોકો માટે: 2

સામગ્રી:

1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ, 1 સ્કૂપ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, 2 ડોનટ, ચોકલેટની કેટલીક ડ્રેસિંગ, જરૂરિયાત પ્રમાણે બટર

પદ્ધતિ:
1. ડૉનટને ઊભા આકારમાં કાપો.
2. આ ટુકડા પર બટર લગાવી ટોસ્ટ કરી લો.
3. હવે ટોસ્ટ કરેલા પીસ પર વેનીલા અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ રાખી ડોનટના બીજા પીસથી કવર કરો.
4. તૈયાર ડોનટ પર ચોકલેટથી ડ્રેસિંગ કરો અને તરત જ સર્વ કરો.

You might also like