ક્રેનબેરીથી રોગપ્રતિકારકશક્તિ વધે છે

લાલ રંગની ક્રેનબેરીમાં અઢળક પૌષક તત્ત્વો અને એન્ટિઓક્ટિડન્ટ રહેલા છે. થોડા સમય પહેલાં અમેરિકાના સંશોધકોએ જણાવ્યું કે ક્રેનબેરીમાં કોઈપણ જાતનું ઈન્ફેક્શન મટાડવાની ક્ષમતા છે. તેમાં રહેલા ખાસ કેમિકલ્સ પેટમાંના સારા બેક્ટેરિયાને એક્ટિવ કરી દે છે. જેના લીધે મેટાબોલિઝમ સુધરે છે અને ઓવરઓલ ઈમ્યુનિટિ સુધરે છે. ક્રેનબેરીમાં રહેલા સારા બેક્ટેરિયા કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને પણ ઈમ્પ્રુવ કરે છે. લાઈફસ્ટાઈલ ડિસિઝથી બચવા માટે પણ ક્રેનબેરી ઉપયોગી છે.

You might also like