KISS કરવા દરમિયાન મોટભાગના કપલ્સ કરે છે આ ભૂલો

પાર્ટનરને કિસ કરવી પ્રેમ વ્યક્ત કરવાનો સારો છે. એમ તો પ્રેમ વ્યક્ત કરવાની ઘણી રીતો છે પરંતુ કિસ કરીને પ્રેમ વ્યક્ત કરવાનો સૌથી કારગર માનવામાં આવે છે. એનાથી બે લોકોની વચ્ચેનો શારીરિક સંબંધ મજબૂત થાય છે. સાથે સાથે ભાવાનાત્મક જોડાણ પણ વધે છે. જાણકારો પ્રામણે એ પણ પ્રેમ વ્યક્ત કરવનો એક સ્વસ્થ રીત માનવામાં આવે છે.

મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરે
જો તમે તમારા પાર્ટનરને કિસ કરવા જઇ રહ્યા છો તો આ વાત પણ ધ્યાન રાખો કે તમારા મોઢામાંથી સ્મેલ તો આવી રહી નથી. જો મોંઢામાંથી ગંધ આવતી હોય તો ભૂલથી પણ પાર્ટનરને કિસ કરશો નહીં. એનાથી તમારી છાપ ખરાબ પડી શકે છે. આ સમસ્યાના સમાધાન માટે માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરે.

વધારે પડતું નજીક આવવું પણ યોગ્ય નથી
કિસ કરતી વખતે મોટાભાગના પાર્ટનર એકબીજાની વધારે પડતાં નજીક આવી જાય છે. આ ખોટી રીત છે. બની શકે છે કે તમારો આ વ્યવહાર તમારા પાર્ટનરને પસંદ ના આવે.

કિસ કરતી વખતે ઉતાવળ ના કરશો
કેટલીક વખત કિસ કરતી વખતે એક પાર્ટનરને જરૂરીયાત કરતાં વધારે ઉતાવળા થઇ જાય છે અને જલ્દી જલ્દી કિસ કરવા લાગે છે આવું કરવું યોગ્ય નથી. તમારા પાર્ટનરની ઇચ્છા અને પસંદગીનું પૂરું ધ્યાન રાખો.

આંખો પણ નિભાવે છે મહત્વની ભૂમિકા
પાર્ટનરને કિસ કરચી વખતે મોટાભાગના લોકો પોતાની આંખો ખુલ્લી રાખે છે અને આજુબાજુ દેખે છે. આ રીત ખોટી તો નથી પરંતુ પૂરી રીતે સારી પણ નથી. એવામાં તમારું ધ્યાન તમારા પાર્ટનર પણ રહેતું નથી.

કિસ કરવાનો અંદાજો પણ નાંખે છે રંગમાં ભંગ
દરેક વખતે એક જ રીતથી કિસ કરવી થોડી બોરિંગ થઇ શકે છે. પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા માટે તમે દરેક વખતે કંઇક નવું ટ્રાય કરી શકો છો.

http://sambhaavnews.com/

You might also like