વિરાટના ટી-શર્ટમાં એરપોર્ટ પહોંચી અનુષ્કા!

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફિલ્મ ઉદ્યોગના સૌથી રોમેન્ટિક અને હિટ કપલ કહેવાય છે. આ બંને વિડિઓ અને ફોટોઝ દ્વારા એકબીજા પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ કરતા રહે છે અને કેટલીકવાર તેઓ કંઈપણ બોલતા વગર તેમની લાગણીઓ વ્યક્ત કરે છે. ફરી એક વાર, અનુષ્કાએ વિરાટના કપડા પહેરીને પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં ઉમેરો કર્યો છે.

વાસ્તવમાં તાજેતરમાં અનુષ્કા એરપોર્ટ ખાતે CARRE ના ટેન્ક ટોપમાં જોવા મળી હતી. હવે એવું સ્પષ્ટ નથી કહી શકાતું કે આ વિરાટના ટેંક ટોપ છે કે નહીં. ટ્વિનિંગ શૈલીને ધ્યાનમાં રાખીને, તે બંને એક જ જેવા કપડાઓની શોપિંગ કરે છે.

અનુષ્કા પહેલા, વિરાટ પણ 2016માં આવા જ ટેન્ક ટી-શર્ટમાં એક યાટ પર દેખાયો હતો.

વિરાટની નકલ કરનાર અનુષ્કાની આ શૈલીમાં પણ આ ટી શર્ટમાં હોટ લાગતી હતી.

હવે, વિરાટની સમાન ટેંક ટી-શર્ટ સાથે અનુષ્કાએ ટરક્વોઈઝ પલાઝો પેન્ટ સાથે પહેર્યું હતું.

માત્ર અનુષ્કા જ નહીં પણ વિરાટ પણ આ ટેન્ક ટી-શર્ટમાં સરસ દેખાતી હતી.

એવું લાગે છે કે આ વિરાટના કપડામાં તે કમ્ફોટેબલ અને કૂલ લાગતી હતી. આ આઉફિટ વિરાટને ખુબ ગમતું લાગે છે કારણ કે તે માત્ર આઉટિંગ્સ પર જ નહીં પરંતુ તેના જિમ વિડિઓઝમાં પણ વિરાટ આ કપડામાં જોવા મળે છે.

તે પહેલાં પણ અનુષ્કાએ વિરાટની ટી શર્ટ પહેરીને જોવા મળી હતી જે ભારતીય કેપ્ટને 2016માં પહેરી હતી.

You might also like