૭૦ લાખ રૂપિયા ખર્ચો, ડૂબેલા ટાઈટેનિકની મુલાકાત લો

આજથી ૫૦ વર્ષ પહેલાં ડૂબી ગયેલા જહાજ ટાઈટેનિક વિશ્વની સૌથી જાણીતી દરિયાઈ દુર્ઘટના છે. પોતાની પહેલી જ સફરમાં જળસમાધિ લેનારા આ જહાજે ૧૫૦૦ લોકોનો ભોગ લીધેલો અને એના પરથી ફિલ્મ બનાવીને ડિરેક્ટર જેમ્સ કેમરુન તરી ગયા. ટાઈટેનિક જહાજનો કાટમાળ આજે પણ એટલાન્ટિક મહાસાગરના તળિયે ૩.૨૨ કિ.મી. ઊંડે પડ્યો છે. હવે બ્લુ માર્બલ પ્રાઈવેટ નામની લંડનની એક ટ્રાવેલ-કંપનીએ દરિયાના પેટાળમાં જઈને ટાઈટેનિકના કાટમાળનાં દર્શન કરવાની ટૂરની જાહેરાત કરી છે. આઠ િદવસ ચાલનારી આ ટૂર માટે ૭૦ લાખ રૂપિયા ચૂકવવા પડશે.

http://sambhaavnews.com/

You might also like