અમદાવાદ: મનપાએ ગેરકાયદે રોડ પર ફટાકડા વેંચતા વેપારીઓ પર તવાઈ બોલાવી

અમદાવાદ : મનપાએ ગેરકાયદે ફટાકડા વેંચતા વેપારી સામે તવાઈ  બોલાવી છે. રોડ પર ખુલ્લેઆમ વેંચતા ફટાકડાના વેપારી પર કાર્યવાહી બોલાવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, આ વેપારીઓ ફાયરની પરવાનગી વગર વેંચાણ કરતા હતા, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા આવા 64 વેપારી વિરૂધ્ધ કર્યાવાહી કરાઈ છે.
શહેરમાં મનપાએ તવાઈ બોલાવી 
ગેરકાયદે ફટાકડા વેંચતા વેપારી સામે તવાઈ બોલાવી 
કુલ 64  વેપારી વિરૂધ્ધ કરાઈ કર્યાવાહી 
ફાયરની પરવાનગી વગર કરતા હતા વેંચાણ 
You might also like