‘કૂલ ડેસ્ટિનેશન’માં પાર્ટનરની સાથે પસાર કરો રોમેન્ટિક પલ

ગરમીના દિવસોમાં દરેક લોકાને ઠંડી જગ્યાએ જવાનું પસંદ હોય છે, જ્યાં જઇને રજાઓની મજા લઇ શકે. જો તમે તમારા પાર્ટનર સાથે ફરવા જઇ રહ્યા છો તો જગ્યાનું કૂલ અને રોમેન્ટિક હોવું તો બને છે. આજે અમે તમને સૌથી કૂલ ડેસ્ટિનેશન માટે જણાવીશું, જ્યાં જઇને તમે તમારા પાર્ટનર સાથે સમય પસાર કરી શકશો.

1. લદાખ
અહીની સુંદરતા દરેક લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ચારે બાજુ બરફથી પથરાયેલા પહાડો જોઇને પાર્ટનર અને તમારો મૂડ રોમેન્ટિક થઇ જશે.

ladakh

2. કાશ્મીર
કાશ્મીર પોતાની સુંદરતા માટે જાણીતું છે. અહીંયા પર જવું દરેક લોકાને પસંદ હોય છે. કાશ્મીરની ઘાટીઓમાં બરફની વચ્ચે તમારા બંનેના રિલેશન વધારે રોમેન્ટિક થઇ જશે.

kashmir

3.શિમલા
ગરમીની સિઝનમાં શિમલા જઇને તમે ખૂબ એન્જોય કરી શકો છો. અહીંયા એક વખત ગયા બાદ પાછા આવવાનું મન થશે નહીં.

shimla

4.મસૂરી
મસૂરીમાં જઇને તમને ગરમીની સિઝનમાં પણ ઠંડીનો અહેસાસ થશે. અહીંયા તમે તમારા પાર્ટનરની સાથે સુંદર સમય પસાર કરી શકો છો.

masoori

5. દાર્જિલિંગ
દાર્જિલિંગ એક ખૂબ જ સુંદર જગ્યા છે. પાર્ટનરની સાથે ચા ના બગીચામાં ચા ની ચુસ્કીની સાથે પ્રેમ ભરી વાત કરવાની કંઇક અલગ જ મજા છે.

darjilling

http://sambhaavnews.com/

You might also like