સ્લિમ રહેવું છે તો ફૂડની ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી પર કંટ્રોલ કરો

કેટલાક લોકો એવું માનતા હોય છે કે અનહેલ્ધી ખોરાક થોડો ઓછો ખાઈ લઈએ તો ચાલે પરંતુ આ માન્યતા સાવ ખોટી છે. જો તમારે સ્લિમ રહેવું હોય તો ફૂડની ક્વોન્ટિટી નહીં ક્વોલિટી પર નજર રાખવી પડશે. મોટાભાગે લોકો ડાયટિંગનો મતલબ ક્વોન્ટિટી ઘટાડવા સાથે સાંકળે છે, પરંતુ તમે કઈ વસ્તુ ખાઓ છો એ વધુ અગત્યનું છે. વેઈટલોસ માટે ભૂખ્યા રહેવું જરાય જરૂરી નથી. તમે શું ખાઓ છો તેની પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમે કેલેરી ઘટાડીને વેઈટલોસ કરશો તો શરીરમાંથી મેદ તો ઘટશે પરંતુ કુપોષણ જેવી સમસ્યા થઈ શકે છે.

You might also like