કોંગ્રેસની રેલી સામે પોલીસનો મોરચો

અમદાવાદ:ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે જેલમાં બંધ પાટીદારોને છોડાવવા પોલીસ દમન પ્રતિકારક રેલી તેમજ ગાંધી આશ્રમ ખાતે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જોકે પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, પોલીસ દ્વારા ગાંધી આશ્રમ તથા કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

You might also like