રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પહેલા સંબોધન પર કોંગેસે ઉઠાવ્યા પ્રશ્નો

આઇએએસ ઓફિસરોની બાબતે દેખનારી નોડલ એજન્સી કેન્દ્રીય કર્મચારી અને તાલીમ વિભાગના 381 અધિકારીઓ અને 24 આઇએએસ અધિકારીઓ પર ખરાબ પ્રદર્શન માટે દંડિત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી મોદી સરકારના કામ કરો અથવા બહાર જાવની નીતિ હેઠળ કરવામાં આવી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતોનુસાર કર્મચારી મંત્રાલયના એક અધિકારી અનુસાર ખાબ પ્રદર્શન કરનારા અને કથિત રૂપથી ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ રહેનારા આઇએએસના 24 અધિકારીઓ સહિત સિવિલ સેવાના 381 અધિકારીઓની વિરુદ્ધ સમયપૂર્વ સેવા નિવૃતિ અને પારિશ્રમિકમાં કાપ જેવી કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશનમાં કર્મચારી મંત્રાલયે જણાવ્યું રે 381 કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રાલયે ‘3 ઇયર્સ ઓફ સસ્ટેન્ડ એચઆર ઇનીશિએટિવ્સ ફાઉન્ડેશન ફોર એ ન્યૂ ઇન્ડિયા નામની પુસ્તિકામાં આ ઉપાયોને રેખાંકિત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સમક્ષ પ્રેઝન્ટેશન પણ આ વાતની જાણકારી આપવામાં આવી છે. એમાં જણાવવામાં આવ્યું છે રે વિદેશોમાં પદસ્થાપના વાળા એ અધિકારીઓની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં ાવી છે જે નક્કી કરેલા કાર્યકાળથી વધારે સમયથી ત્યાં જ રહ્યા હોય.

આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ જેવી અખિલ ભારતીય સેવાઓના 2953 અધિકારીઓ સહિત ગ્રુપ એ ના 11,828 અધિકારીઓના રેકોર્ડની સમીક્ષા કરવામાં આવી. ભ્રષ્ટાચારી અધિકારીઓને દૂર કરવા માટે ગ્રુપ બીના 19714 અધિકારીઓના સેવા રેકોર્ડ પણ જોવા મળ્યા.

http://sambhaavnews.com/

You might also like