માત્ર SEX માટે નહીં પરંતુ આ કામ માટે પણ ઉપયોગી છે Condom

કોન્ડમ એક એવી ચીજ છે, જેનું નામ સાંભળીને આજે પણ ભારતમાં કેટલાક લોકો ચોંકી જાય છે. લોકો ઘરના લોકો સામે આ નામ લેતા પણ કતરાય છે. આમતો સુરક્ષિત શારીરિક સંબંધ માટે કોન્ડમનો ઉપયોગ થતો હોય છે. પરંતુ ઘણા લોકોએ કેટલાક જુગાડુ કામ કરવા માટે પણ કોન્ડમનો ઉપયોગ કર્યો છે. આજે અમે તમને કહેવા જઇ રહ્યા છીએ કેટલાક એવા કામ જે કોન્ડમની મદદથી કરી શકો છો.

– શું તમે જાણો છો કોન્ડમનો ઉપયોગ વાઇન બનાવવા માટે પણ થાય છે. છેલ્લા ઘણા સમયથી વાઇન ઉત્પાદક Estevez અને એમનો પરિવાર કોન્ડમનો ઉપયોગ ફર્મેન્ટેશન પ્રક્રિયા માટે કરી રહ્યા છે. એના માટે એક જગમાં દ્રાક્ષ, આદુ, હિબિસ્કસ નાંખે છે અને ફર્મેન્ટેશન પ્રક્રિયા માટે એનું મોઢું કોન્ડમથી સીલ કરી દે છે. ત્યારબાદ કોન્ડમ નિકળતા ગેસથી ફૂલી જાય છે. જ્યારે એ પૂરી રીતે ફૂલી જાય છે, એટલે કે ફર્મેન્ટેશન પૂરું થઇ ગયું છે અને વાઇન પીવા માટે તૈયાર છે.

– ક્યૂબામાં ઘણા માછીમારો કોન્ડમનો ઉપયોગ માછલી પકડવા માટે કરે છે. આ કોન્ડમ ફુગ્ગાની જેમ ફુલાવીને ફિશિંહ રોપથી બાંધી દે છે, કારણ કે એ વધારે દૂર સુધી જઇને વધારે માછલી પકડી શકે.

– કેટલાક લોકો કોન્ડમનો ઉપયોગ ડ્રેસ બનાવવા માટે પણ થાય છે.

– કોન્ડમની ઇલાસ્ટિસિટી ખૂબ હોય છે, એવામાં લોકો એનો ઉપયોગ પાણી રાખવા માટે પણ કરે છે. એક કોન્ડમમાં બે થી ત્રણ લીટર પાણી ભરી શકાય છે.

– કોન્ડમ પર લાગેલા લુબ્રીકેટથી સ્કીનની કરચલીઓ ઠીક થઇ શકે છે. કંબોડિયામાં કેટલાક સેક્સ વર્કર્સ આ રીતને અપનાવે છે.

– કોન્ડમનો ઉપયોગ વાગેલા જખ્મો પર પણ કરવામાં આવે છે. કોઇ પણ ઇજા પહોંચી હોય એની પર પટ્ટી કરી રહ્યા છો તો એની પર પહેલા ગંદા હાથ લગાવતા પહેલા કોન્ડમ ચઢાવી લો.

– કોન્ડમ આગ જલ્દી પકડે છે. જો લાકડીમાં આગ લગાવવા માટે તમારી પાસે પેટ્રોલ અથવા બીજું કંઇ નથી કો તમે લાકડીને કોન્ડમમાં રાખી શકો છો એનાથી આગ જલ્દી લાગશે.

– કોન્ડમનો ઉપયોગ શાવર કેપ માટે પણ થાય છે.

http://sambhaavnews.com/

You might also like