પાણી પીતાં રોડનો વાયરલ થયો વીડિયો, જોયો લાખો લોકોએ

નવી દિલ્હી: સ્પેશિયલ ક્રોકિટથી બનેલો આ રસ્તો માછલીની જેમ પાણી પી જાય છે. રસ્તા પર ટેન્કરથી પડતું પાણીનો એક મિનીટનો વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તો કેવી રીતે એક સ્પંજની જેમ પાણીને સૂકવી રહ્યું છે. રસ્તો લગભગ પ્રતિ મિનિટ 880 ગેલન પાણી રસ્તાની અંદર જતું રહે છે.

આ રસ્તાને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે રસ્તાના કિનારે ફુટપાથ પર એકત્રિત થનાર પાણીને સૂકવી લે. આ પ્રકારનો રસ્તો પૂર આવવા પર પણ બચાવે છે. આ ગરમીની સિઝનમાં ડામરની જરૂરીયાત ખૂબ જ અનૂકુળ હોય છે.

અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર 41 મિલિયન લોકો જોઇ ચૂક્યા છે.

You might also like