અાગામી પાંચ વર્ષમાં અમદાવાદને સ્માર્ટ સિટી બનાવાશે

અમદાવાદ: ભાજપની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે અમદાવાદનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરાયો હોઈ કેન્દ્ર અને રાજય સરકારના નાણાકીય સહયોેગ થકી શહેરને રસ્તા, મેટ્રો, અેઅેમટીઅેસ, વાઈફાઈ, સ્કૂલ, ર્અબન હેલ્થ સેન્ટર પ્રવેશ દ્વાર જેવી અનેકાનેક જનલક્ષી સુવિધાઅોની અાગામી પાંચ વર્ષમાં સ્માર્ટ અમદાવાદ બનાવવાનું વચન અાજે ભાજપ દ્વારા નાગરિકોને અપાયું છે.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને શહેર સંગઠન પ્રભારી અાઈ.કે. જાડેજાઅે અાજે ભાજપનો ચૂંટણી મિડિયા સમક્ષ પ્રસિધ્ધ કર્યો હતો. અાઈ.કે. જાડેજાની સાથે પ્રદેશ પ્રભારી દિનેશ શર્મા તેમજ અન્ય અગ્રણીઅો કાૈશિક પટેલ, સુરેન્દ્ર પટેલ, કે.સી. પટેલ, મિનાક્ષી પટેલ, પ્રવિણ પટેલ અને રાકેશ શાહ ઉપસ્થત હતાં.

પ્રદેશ ઉપાધ્યાક્ષ અાઈ. કે. જાડેજાઅે જણાવ્યું હતું કે, શહેરને વૈશ્વિક કક્ષાની માળખાકીય સુવિધાઅોથી સજ્જ કરાશે. તમામ ૪૮ વોર્ડમાં મોડલ રોડની જેમ સ્માર્ટ રોડ બાનવાશે. મેટ્રો રેલ પ્રોદેકટને ઝડપભેર સાકાર કરીને ભાજપ મેટ્રો રેલ સાથેનું સ્માર્ટ અમવાદાવદનું નાગરિકોને અાપે છે. સ્માર્ટ અેઅેમટીઅેસ થકી તેને વધુ લોકોફયોગી બનાવાશે. શહેરને વાઈફાઈ સિટી બવાવાશે.
વાસ્તવમાં સ્માર્ટ શાળામો પ્રારંભ કરી દેવાયો છે. હવે તમામ ૪૮ વોર્ડમાં અેક મ્યુનિ. શાળાને સ્મર્ાટ સ્કૂલ બનાવાશે. જે હેઠળ ૫૦ અાઈપેડ સાથેનો ર્વગખંડ, દરેક ર્વગખંડમાં સ્મર્ાટ બોર્ડ, સીસીટીવીથી સજ્જ કરાશે. સ્માર્ટ લર્નિંગ પ્રોજેકટને ભાષાશિક્ષણ અને સમાજવિદ્યા માટે અાગામી સમયમાં ધો. ૬ થી ૮ માટે અમલી કરાવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

પ્રદેશ ઉપાધ્યાક્ષ અાઈ.કે. જાડેજાઅે વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વ વિસ્તારમાં ફક્ત મહિલાઅો માટેની હોસ્પટલ, સિટી કન્વેન્શન સેન્ટર ઊભુ કરાશે.

ટ્રાફિક સમસ્યાના સરળીકરણ માટે ફલાય અોવરબ્રીજ તથા અેલીવેટેડ કોરીડોર બનાવાશે પીવાના પાણીની વધુ સુવિધા માટે શેઢીની ખુલ્લી કેનાલની જગ્યાઅે પાઈપલાઈન નંખાશે. સિટી અેન્યુઝમેન્ટ પાર્કની સ્થાપના, શહેરની તમામ સ્ટ્રીટલાઈટ, અેલઈડીની કરાશે, વધુ ઈડબલ્યુઅેસ અને અેલઅાઈજી અાવાસોનું નિર્માણ કરાશે. શહેરને મીરો સ્થળ તરફ લઈ જવાનો પ્રચાર કરાશે.
અમદાવદને ગ્રીન સિટી, ક્લન સિટી, સોલાર સિટી બનાવાશે તેમ જણાવતા જાડેજાઅે વધુમાં ઉમેયુ હતું કે, શહેરમાં સફાઈ વ્યવસ્થાને અાધુનિકતમ સ્વરૂ અાપીને સ્વચ્છ અમદાવાદ અભિયાન છેડાશે. સ્વચ્છતા સાયન્ટક રિસાઈક્િંલગના પ્રોજેકટનું અમલીકરણ કરાશે. શહેરની હયાત અારોગ્ય સેવાઅોનું અાધુનિકરણ તેમજ વિસ્તૃતીકરણ કરાશે તમામ અાંગણવાડીઅોમાં અક્ષરપાત્ર ભોજનની સુવિધા સાથે અસરકારક અમલીકરણ થશે. શહેરના બગીચાઅોમાં યોગ સેન્ટર તેમજ નવા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, હેલ્થ કલબ, ક્રિકેટ કોચિંગ ગ્રાઉન્ડ બનાવાશે.

You might also like