શું તમે જાણો છો તમારા અંડરવેરનો રંગ તમારા મૂડ પર કેવી અસર કરે છે?

કદાચ તમને પણ આ થોડીક અજીબ વાત લાગે પરંતુ આ સાચું છે કે તમારા અંડરવેરનો કલર તમારો મૂડ પણ બદલી શકે છે એટલા માટે અંડરગાર્મેન્ટની પસંદગી કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. કલર રિસ્પોન્સ એનાલિસ્ટ કેરોલ ફોગાર્ટીના અનુસાર જાણો તમારા અંડરવેરનો કયો રંગ તમારા મૂડ પર કેવી અસર કરે છે.

કાળા રંગનો અંડરવેર તમારા ઊર્જાને સ્તરને ઓછું કરી દે છે. એટલા માટે ભૂલથી પણ કાળા રંગનો અંડરવેર ખરીદવો જોઇએ નહીં. જો તમે ઇચ્છો કે તમારું દાંપત્ય જીવન સારું રહે તો આ કલરનો અંડરવેર પહેરવાથી દૂર રહો.

લાલ રંગનો અંડરવેર તમારી એનર્જીને બૂસ્ટ કરે છે. સાથે આ તમારી ઇમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખો રે લાલ રંગ ભૂખ પણ વધારે છે.

બ્લૂ કલરનો અંડરવેર શરીરમાં થતાં કોઇ પમ દુખાવાને ઓછો કરવામાં મદદરૂપ કરે છે. એનાથી તમને માનસિક શાંતિ મળે છે. આ રંગ તમારા મગજને પણ શાંતિ પહોંચાડે છે.

લીલા કલરનો અંડરવેર પહેરવાથી તમે આખો દિવસ તાજગી અનુભવો છો. આ તમારા દિલને પણ મજબૂતી પ્રદાન કરે છે. એનાથઈ તમે સારું કામ કરવામાં પ્રોત્સાહિત થાવ છો.

પીળો રંગ તમને સકારાત્મક બનાવે છે. એ તમને આત્મવિશ્વાસી પણ બનાવે છે. આ કલરનો અંજરવેર પહેરવાથી તમારું મન એકાગ્ર થાય છે અને અભ્યાસમા પણ સફળતા મળે છે.

visit: http://sambhaavnews.com/

You might also like