પહેલો મોલ જ્યાં લાગેલા ‘સ્ટેચ્યુ’ પણ બોલે છે, જાણો કેવી રીતે…

કોલંબિયાનો એક એવો મોલ છે જ્યાં એવી મૂર્તિઓ લાગેલી છે, જેને જોયા બાદ લોકો હેરાન થઇ જાય છે. આ મૂર્તિઓને રાખવાનો ઉદ્દેશ મહિલાઓને શોપિંગ દરમિયાન ‘બ્રેસ્ટફીડિંગ’ માટે પ્રોત્સાહન આપવાનો હોય છે. કોલંબિયાનો આ મોલ ભારતના ઘણા મોલ્સને પોતાની ‘મૂર્તિઓ’ દેખાડીને ચેલેન્જ કરી રહ્યા છે.

આ મોલનું નામ છે ‘સેન્ટ્રો મેયર શોપિંગ મોલ’ જેના દરેક ડિપાર્ટમેન્ટમાં આવી મૂર્તિઓ ઊભેલી છે. જ્યારે ‘ઓસ્ટ્રેલિયાની સાંસદ’ સંસદ ભવનના કાર્યકાળના સમય બ્રેસ્ટફીડિંગ કરાવીને એક સંદેશ આપી શકે છે તો આ અનબોલ મૂર્તિઓ કેમ નહીં?

આ મૂર્તિઓને લગાવવાનો ઉદ્દેશ છે કે કોઇ પણ મહિલા શોપિંગ દરમિયાન કંમફર્ટેબલ થઇને બ્રેસ્ટફીડિંગ કરાવી શકે.

કોલંબિયામના 49 ટકા બાળકો યૂનીસેફ દ્વારા ફીડ કરવામાં આવે છે. 81 ટકા બાળકોને મા ના દૂધથી આહાર મળી શકે છે, આ બધું જોતા કોલંબિયાના આ મોલે આવી પહેલ કરી છે.

ઓ મોલના ઓનરનું કહેવું છે કે એ ઇચ્છે છે કે એમના મોલને લોકો એ કામથી પણ જાણે કે એક એવો મોલ જ્યાં મહિલાઓ શોપિંગ સમયે ખુલીને બ્રેસ્ટફીડ કરાવી શકે છે. આ જગ્યા પર માં અને બાળક બંને માટે આરામદાયક અને સારી છે.

http://sambhaavnews.com/

You might also like