VIDEO: સીએમ રૂપાણીનો મહત્વનો નિર્ણય, રાજકોટને મળશે રિવરફ્રન્ટની ભેટ

ગુજરાતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. નવા નિ ર્ણય મુજબ રાજકોટ સ્થિત આજી નદી પર રિવરફ્રન્ટ હવે આકાર લેશે. નવા નાણાંકીય વર્ષમાં બજેટની જોગવાઈમાં રાજકોટને આ ભેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આજી ડેમ-1 અને આજી ડેમ-2 વચ્ચે બેડીગામ વિસ્તારમાં 11 કિમીનાં રસ્તા પર રિવરફ્રન્ટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિજય રૂપાણીએ અમદાવાદને ધ્યાનમાં રાખી રાજકોટમાં પણ આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાની એક મહત્વની જાહેરાત કરી છે.

રાજકોટને મળશે રિવરફ્રન્ટની ભેટ
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
આજી ડેમ આસપાસ નિર્માણ પામશે રિવરફ્રન્ટ
આજી ડેમ-1 અને ડેમ-2 વચ્ચે બનશે રિવરફ્રન્ટ
બેડીગામ વિસ્તારમાં રિવરફ્રન્ટનું પ્લાનિંગ
11 કિ.મીનાં રસ્તા પર બનાવાશે રિવરફન્ટ

You might also like