નીતિન પટેલની નારાજગી મુદ્દે CM વિજય રૂપાણીએ સેવ્યું મૌન

ડે. સીએમ નીતિન પટેલની નારાજગી મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મૌન સેવ્યું છે. મીડિયા સમક્ષ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જવાબ આપવાનું ટાળ્યું હતું. તો બીજી તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણી 10 મીનિટ સુધી ફોન પર વાત કરતા નજરે પડ્યા હતા.

ફલાવર શો દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફોન આવતાં દૂર જતા રહ્યા હતા ત્યારે સવાલ એ થાય છે કે શું નારાજ મામલે ફોન હતો ? આમ સીએમ રૂપાણીને નીતિન પટેલની નારાજગી મુદ્દે પૂછવામાં આવતાં તેઓએ આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.

You might also like