રાજ્ય સરકારની ઉદ્યોગ જગત માટે મોટી જાહેરાત, 16નવી GIDC બનશે

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા વેટ ટેક્સમાં 4 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે મુખ્યમંત્રીએ ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે ઉદ્યોગ જગતને લઈને મોટી જાહેરાતો કરી છે. જેના મુદ્દા નીચે પ્રમાણે છે.

 • નવી ગારમેન્ટ પોલિસીની જાહેરાત
  રાજ્યમાં નવી 16 GIDC બનશે
  આ નવી જીઆઈડીસીથી 1 લાખ લોકોને રોજગારી મળશે
  નવી GIDCના કારણે 15 હજાર નવા કારખાના સ્થપાશે
  પ્રાથમિક સુવિધા પણ કારખાનાઓને મળશે
  મહિલાઓને રોજગારી મળે તે અમારો હેતુઃ રૂપાણી
  2400 હેક્ટર જમીન પર GIDC બનશે
  ગુજરાતને ફરીથી માન્સ્ચેસ્ટર બનાવીશુઃ CM
  લઘુત્તમ વેતન સિવાય કારીગરોને સરકારની સહાય
  મહિલા કારીગરોને 4000 રૂપિયા સુધીની સહાય
  પુરુષ કારીગરોને 3200 રૂપિયા સુધીની સહાય
  પાંચ વર્ષ સુધી સહાય મળશેઃ રૂપાણી
  1 લાખ યુવાનોને રોજગારી મળશે
  રાહુલ ગાંધી લખેલું વાંચે છે અને બાળકબુદ્ધિનું પ્રદર્શન કરે છેઃ રૂપાણી
  રાહુલ ગાંધીનો વિદેશ પદ્ધતિથી ઉછેર થયો છે

જુઓ આ સમાચાર અંગેનો વીડિયો…

You might also like