સુરેન્દ્રનગરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી, CM રૂપાણીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો

આજે દેશભરમાં યોજાઇ રહેલા 72માં સ્વતંત્રતાપર્વની ધુમધામ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યકક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. સીએમ રૂપાણીએ ધ્વજવંદન કર્યા બાદ સંબોધન કર્યું.

સુરેન્દ્રનગરમાં ઝાલાવાડના જવાહર ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. જેમાં રાજ્યપાલ ઓ પી કોહલી ઉપસ્થિત રહ્યાં છે.

છેલ્લા 22 વર્ષથી ગુજરાતના વિકાસની ગતિ વધી રહી છે – CM રૂપાણી

ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસનું મહત્વ યોગદાન રહ્યું છે – CM રૂપાણી
કર્તવ્ય ભાવ વિના આગળ વધવુ જોઇએ -CM રૂપાણી

ગરીબ બાળકો માટે મિશન વિધાનો પ્રયાસ-CM રૂપાણી
10 હજાર વર્ગખંડ અપાઇ રહ્યુ વચર્યુલ શિક્ષણ-CM રૂપાણી
કાયદો ભંગ કરનાર સામે કડક પગલાની જોગવાઇ-CM રૂપાણી
18 હજાર ગામોમાં 13 હજાર તળાવો ઉંડા કર્યા-CM રૂપાણી


ગુજરાત સરકાર ગરીબોની સરકાર છે-CM રૂપાણી
શાળા કોલેજોમાં ફ્રી વાઇફાઇ સુવિધા પુરી પાડી-CM રૂપાણી
CM વિજય રૂપાણીની મોટી જાહેરાત
લગ્નની જાન માટે હવે ST બસ નજીવા ભાવે ભાડે મળશે
1200 ના ભાવથી જાન માટે ST બસ ભાડે મળશે
5 હજાર જેટલા તળાવોને આધુનિકકરણ કરવામાં આવ્યા
ખારા પાણીને મીઠુ બનાવવા જામનગરમાં પ્લાંટ શરૂ કરાયો

You might also like