CISF માં કોન્સ્ટેબલ માટેની ભરતી, 69100 રૂપિયા Salary

CISF રીક્ર્ટુમેન્ટ 2017 અન્વયે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ એટલે કે CISF મા ઘણી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. આ ભરતી દ્વારા કોન્સ્ટેબલ પદ પર નિમણૂક આપવામાં આવશે. જો તમારે આ જગ્યા માટે અરજી કરવા ઇચ્છતા હોય તો અંતિમ તારીખ અગાઉ અરજી કરો.

જગ્યાનું નામ : કોન્સ્ટેબલ (ટ્રેડસમેન)

જગ્યાની સંખ્યા : 378

પગાર : 21700 – 69100 રૂપિયા

આ ભરતીમાં અલગ અલગ ટ્રેડના આધારે ઉમેદવારના ઘણા વર્ગોને અલગ કરવામાં આવ્યા છે.

યોગ્યતા : ભરતી માટે ઇચ્છુક ઉમેદવાર 10 ધોરણ પાસ

પસંદગીની પ્રક્રિયા : અરજી કરનાર ઉમેદવારે લેખિત પરિક્ષા અને ટ્રેડ ટેસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે

અરજીની ફી : જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવારે 100 રૂપિયા ફી આપવાની રહેશે. જ્યારે એસસી, એસટી મહિલા અને પૂર્વ કર્મચારીને કોઇ ફી નહી

કેવી રીતે અરજી કરશો: અરજી કરવા માટે આધિકારીક વેબસાઇટ પર જઇ અરજી કરો

You might also like