અાધુનિક જમાનાનું ચોપડાં પૂજન

દિવાળીના દિવસે વેપારીઓ ચોપડાં પૂજન કરતાં હોય છે પરંતુ અત્યારના ટેક્નોલોજીના સમયમાં ચોપડાંનું સ્થાન કોમ્પ્યૂટર, લેપટોપ અને ટેબલેટે લીધું છે. અા બાબતને ધ્યાનમાં રાખીને મણિનગરના સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે સમુહમાં લેપટોપ અને ટેબલેટની પૂજા કરવામાં અાવી હતી.

You might also like