5 મિનિટમાં ઘરે જ બનાવો ચોકલેટ બનાના આઇસ્ક્રિમ

728_90

સામગ્રી

3 કેળા (પાક્કા)

5 ચમચી કોકો પાઉડર

2 ચમચી કોફી પાઉડર

સજાવટ માટે બદામ

1 ચમચી વેનીલા એસેન્સ

બનાવવાની રીતઃ ફૂડ પ્રોસેસરમાં કેળા એડ કરીને થોડી સેકન્ડ માટે તેને ક્રેશ કરો.  પછી તેમાં કોકો પાઉડર, કોફી અને વૈનીલા એક્સટ્રેક્ટ એડ કરીને ફરી ચલાવો જ્યાં સુધી તે ક્રીમી ન થઇ જાય ત્યાં સુધી આમ કરો. હવે સ્કૂપ દ્વારા તેને સર્વિંગ બાઉલમાં નિકાળીને બદામની સ્લાઇસથી સજાવો.

http://sambhaavnews.com/

You might also like
728_90